જ્ઞાન સપ્તાહ ની ઉજવણી તા.8/9/2015 થી 15/09/2015

તા. 8/9/15 થી 15/9/2015 સુધી રાજ્ય સરકાર દ્વારા આયોજિત જ્ઞાન સપ્તાહની વિવિધ પ્રવૃત્તિઓનું શાળા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું
જેમાં નિમ્નાનુસાર પ્રવૃત્તિ કરાવવામાં આવી.
1) તા.8/9/15- ગ્રામ સફાઇ અને સફાઇ સ્વચ્છ્તા અંગે ગ્રામજનોમાં જાગૃતિ માટે સૂત્રોચ્ચાર સાથે રેલી નું આયોજન...
2) તા. 9/9/15- શાળા સફાઇ નો કાર્યક્રમ અને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા..
3) તા. 10/9/15- ક્વિઝ સ્પર્ધા - વર્ગ સુશોભનની પ્રવૃત્તિ કરાવવામાં આવી.
4) તા.11/9/15- વક્તૃત્વ સ્પર્ધા- નિબન્ધ સ્પર્ધા- વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન
5) તા.14/9/15 શિક્ષકદિન -વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત રેલી- અને વૃક્ષા રોપણ કાર્યક્રમ..
6) તા. 15/9/2015 વાલી મિટીંગ- ગુરૂ વન્દના-અને સમગ્ર જ્ઞાન સપ્તાહ અંતર્ગત કરેલ પ્રવૃત્તિઓમાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું
ઉપર કરેલી તમામ પ્રવૃત્તિના ફોટોગ્રાફ ફોટો ગેલરીમાં જોવા મળશે...
ધન્યવાદ...

No comments:
Post a Comment